જાણો આવતી કાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે - At This Time

જાણો આવતી કાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


આવતીકાલે એટલે કે તારીખ 19-10-2024 ને શનિવારના રોજ 11 kv ભારત (જસદણ 1) અર્બન ફીડરમાં સવારે 7:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી જી.આઇ.ડી.સી. એરિયો, આટકોટ રોડ, ગંગા ભુવન, વડલા વાડી, સહજાનંદ સોસાયટી, દેવરાજ નગર, નવું બસ સ્ટેશન, કહોર કોલેજ, ડોક્ટર હાઉસ તથા તેની આજુબાજુના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.