સુપ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચાર નો આરોપ લાગતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ
રસ્તાને લઈને મોરારીબાપુ દ્વારા વ્યાસપીઠ પરથી બિસ્માર માર્ગને લઈને માર્મિક ટકોર કરાઈ હતી
જેના થોડા દિવસ બાદ જ મહુવાના તરેડ થી તલગાજરડા જવા પરના ડામર માર્ગ પર સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કર્યો છે
5 કિલોમીટરના માર્ગ પર માત્ર હાથ લગાવતા જ માટી નીકળી રહી છે. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.