પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના અબોલ જીવોના ઘાસચારા માટે રૂ.51000 નું દાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના અબોલ જીવોના ઘાસચારા માટે રૂ.51000 નું દાન


(કનુભાઈ ખાચર)
આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટનાં અબોલ જીવો માટે વિપુલભાઈ & જાસ્મીનબેન નાં લગ્ન જીવનની 31 મી સાલગીરી નિમિત્તે 1 ટ્રક 580 મણ લીલી જુવાર અબોલ પશુઓને ભોજન અર્થે પ્રાપ્ત થયેલ છે, દાતા હસ્તે જીવદયા પ્રેમી વિપુલભાઈ મહાસુખભાઈ ગોપાણી પાળિયાદ નિવાસી હાલ મુંબઈ, શુભ મંગલ શુભેચ્છા સાથે આભાર ખુબ ખુબ ધન્યવાદ, પાળિયાદ મહાજન પાંજરાપોળનાં અબોલ પશુઓનાં ઘાસચારા માટે મળેલ છે. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ જીવદયા પ્રેમીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. એમ કનુભાઈ ખાચરની યાદી જણાવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.