લીંબડી માં રાજ્યના મુખ્ય અધિક સચિવ જ્યંતિ રવિની ઉપસ્થિતિમાં લીબડી સેવાસદન ખાતે જિલ્લાના મહેસુલ વિભાગની રીવ્યુ બેઠક યોજાય - At This Time

લીંબડી માં રાજ્યના મુખ્ય અધિક સચિવ જ્યંતિ રવિની ઉપસ્થિતિમાં લીબડી સેવાસદન ખાતે જિલ્લાના મહેસુલ વિભાગની રીવ્યુ બેઠક યોજાય


લીંબડી માં રાજ્યના મુખ્ય અધિક સચિવ જ્યંતિ રવિની ઉપસ્થિતિમાં લીબડી સેવાસદન ખાતે જિલ્લાના મહેસુલ વિભાગની રીવ્યુ બેઠક યોજાય

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના મુખ્ય અધિક સચિવ જ્યંતિ રવિ લીંબડી સેવા સદન ખાતે કોન્ફરન્સ હોલ માં સુરેન્દ્રનગર જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં તમામ તાલુકાના મામલતદાર નાયબકલેક્ટર તેમજ મહેસુલ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મહેસુલ વિભાગના લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને અધિક મુખ્ય સચિવ જ્યંતિ એસ રવિએ વિવિધ વિગતો ની માહિતી મેળવી હતી


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image