હિંમતનગરની સિલ્વર ગ્રીન ઈંગ્લિશ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો - At This Time

હિંમતનગરની સિલ્વર ગ્રીન ઈંગ્લિશ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો



વિશ્વ મંગલમ્ કેળવણી મંડળ સંચાલિત સિલ્વર ગ્રીન ઈંગ્લિશ સ્કુલ-હિંમતનગરમાં શુક્રવારે સંસ્થાના પ્રમુખ ર્ડા.ડી.એલ.પટેલ, સર્જન ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાળકોને કુમ કુમ તિલક, મોં મીઠું કરાવી, ભેટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.