વિસાવદર વિધાનસભા 87 માં થાશેકહેવાનો ત્રિપાખ્યો જંગકોંગ્રેસ યુક્ત ભાજપના પક્ષ પલટુ ઉમેદવાર હર્ષદ રીબડીયા ને લોકો સ્વીકારશે કે નઈ
વિસાવદર વિધાનસભા 87 માં થાશે ત્રિપાખ્યો જંગ
વિસાવદર
વિસાવદર વિધાનસભાની આવનાર ચૂંટણીમાં હાલ ત્રિપાખિયો જંગ થયો છે કોંગ્રેસમાંથી કરશનભાઇ વડોદરિયા જયારે ભાજપમાંથીપક્ષ પલટો કરીને આવેલ હર્ષદ ભાઈ રીબડીયા કે જેઓ થૉડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા તો ત્રીજી તરફ આમાઆદમી પાર્ટીમાંથી ભુપતભાઇ ભાઈ ભાયાણી એ ઉમેદવારી નોંધાવી છે
વિસાવદર તાલુકામાં હાલ તો87વિધાનસભા ની ચૂંટણી મા કોંગ્રેસ અને આપ પાર્ટીનું વર્ચસ્વ વધારે જોવા મળે છેભાજપ તો ખાલી ઈ વી એમ મા ઉમેદવાર નુ નામ રાખવા માટે જ ચૂંટણી લડતી હોય તેવું લાગીરહ્યું છે લોકો પક્ષ પલટો કરીને ભાજપ મા આવેલ હર્ષદ રીબડીયા તો ક્યાય ચૂંટણી જંગ મા દેખાતા નથી હત્યારે તો હાલના ચૂંટણી પ્રચાર પ્રસાર મા માત્ર બે પાર્ટી ચૂંટણી લડતી હોય તેવું દેખાય રહ્યું છે તો કિયાક દગાખોરીનો રોષ પણ જોવા મળે છે
જોવાનું રહીયુ કે આ ત્રણ ઉમેદવારમાંથી પ્રજા ક્યાં ઉમેદવાર ધારાસભ્ય લાયક માને છે તે આવનાર દિવસો માં ખ્યાલ આવી જશે આ ચૂંટણીમાં લોકો જાગૃત થાશે જે આજે અનહદ મોંઘવારીના ભરડામાં ભીસાઈ રહિયા છે તેમાંથી મુક્તિ પામશે કે જેની ઉપર પૂરો વિશ્વાસ હતો અને એ જ લોકોએ વિશ્વાસઘાત કરીયો તેને અપનાવશે આજે ડગલે ને પગલે ભટષ્ટાચાર વધી રહીયો છે એ ભ્રસ્ટાચારી સરકારનો સાથ આપવો એ લોકો એ વિચારવાનુ રહ્યું
અતિયારે તો વિસાવદર તાલુકાના છેવાડાના ગામડા સુધી આ મુરતિયાઓ પહોચીયા છે પણ પછીના સમયમાં લોકો જેના ઉપર વિશ્વાસ રાખી ગાંધીનગર પહોંચાડે છે એ જ લોકો પ્રજાનો વિકાસ કરશે કે વિશ્વાસઘાત કરશે બસ એ જોવાનું રહીયુ
રિપોર્ટ સ્યામચાવડા
હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.