વડનગર રોયેલ કોમ્પલેક્ષ માં વીજથાંભલા થી અકસ્માત સર્જાયો તેવી સંભાવના - At This Time

વડનગર રોયેલ કોમ્પલેક્ષ માં વીજથાંભલા થી અકસ્માત સર્જાયો તેવી સંભાવના


વડનગર રોયેલ કોમ્પલેક્ષ માં વીજથાંભલા થી અકસ્માત સર્જાયો તેવી સંભાવના

વડનગર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલું રોયેલ કોમ્પલેક્ષ માં વીજથાંભલા ઝાડ તથા લીલા વેલા ના ડાળીઓ ને કારણે કોમ્પલેક્ષ માં વીજળી નો કરંટ તથા આગ પણ લાગે તેવું દહેશત દેખાઇ રહ્યું છે. અને વધારે ઝાડી હોવા થી કોઈ જનાવર તથા આવી જાય તો આ વીજ થાંભલા માં શોક સર્કીટ થાય તો ભયંકર આગ લાગી જાય તો જાનહાનિ કે અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની રહેશે ? ઉત્તર ગુજરાત વીજ કંપની એ આ બાબત માં ધ્યાન રાખી ને સાફસફાઈ થશે ખરાં .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.