ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડીવાયએસપી એમ એમ પરમારનો 20 ઓગસ્ટે છે જન્મદિવસ મૂળ ધોળકા તાલુકાના જવારજ ગામમાં વર્ષ 20/8/1966 ના રોજ પરમાર પરિવારમાં થયો હતો એમ એમ પરમાર વર્ષ 1993 માં ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સામેલ થયા હતા - At This Time

ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડીવાયએસપી એમ એમ પરમારનો 20 ઓગસ્ટે છે જન્મદિવસ મૂળ ધોળકા તાલુકાના જવારજ ગામમાં વર્ષ 20/8/1966 ના રોજ પરમાર પરિવારમાં થયો હતો એમ એમ પરમાર વર્ષ 1993 માં ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સામેલ થયા હતા


ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડીવાયએસપી એમ એમ પરમારનો 20 ઓગસ્ટે છે જન્મદિવસ મૂળ ધોળકા તાલુકાના જવારજ ગામમાં વર્ષ 20/8/1966 ના રોજ પરમાર પરિવારમાં થયો હતો એમ એમ પરમાર વર્ષ 1993 માં ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સામેલ થયા હતા અને તેમની યસસ્વી અને નિષ્ઠાપૂર્વકની નિષ્કલંક કામગીરીને ધ્યાને રાખીને વર્ષ 2016 માં ગ્રુહ વિભાગે તેમને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન આપ્યું છે હાલ એમ એમ પરમાર સોમનાથ સુરક્ષા ચક્રની સાથે જિલ્લાના ડીવાયએસપી પદ પર કામ કરી રહ્યા છે અગાઉ તેઓ કચ્છ અમદાવાદ જુનાગઢ ગાંધીનગર સુરત સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે 20 ઓગસ્ટે તેમના જન્મદિવસે તેમના મોબાઈલ નંબર 99 251 43595 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.