વીરપુર તાલુકાના ક્ષત્રિય સમાજની દીકરી પ્રાચીબેન પ્રથમ સ્થાન મેળવ્યું - At This Time

વીરપુર તાલુકાના ક્ષત્રિય સમાજની દીકરી પ્રાચીબેન પ્રથમ સ્થાન મેળવ્યું


ગુજરાત સરકાર દ્વારા એચએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જીલ્લો મહીસાગર તાલુકો વેદ્યામંદિર વિરપુર ગામ . કુભર વાડી અભ્યુદય વિદ્યામંદિર
શાળા ખાતે અભ્યાસ કરતી દીકરી રાઠોડ પ્રાચીબેન ચંદ્રસિંહ ધોરણ ૧૨ નું પરિણામ આવેલ છે જેમાં કુંભરવાડી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠોડ પ્રાચીબેન ચંદ્રસિંહ. ૭૦૦. માકે. માર્ક મેળવતા ૯૩% પ્રાપ્ત કરેલ છે જેમાં શાળા તથા કુભરવાળી સેન્ટરમાં પ્રથમ નંબરે અને મહીસાગર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે જે દીકરીએ તેજસ્વી દીકરીએ ગામ. કુંભરવાડી સેન્ટર અને ભારત માતાના ક્ષત્રિય સમાજનો ગૌરવ વધારેલ છે તે બદલ દીકરી એટલે ઝાંસીની રાણી પ્રેમનો પ્રતીક. દીકરી ભણો ને ભણાવો સૂત્ર સાથે માબાપે આનંદની લાગણી સાથે શુભેચ્છા પાઠવી હતી


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.