વિછીયા પંથકમાં લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા ની હત્યા
ગેરકાયદેસર બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર વિછીયા પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા વડે ઘાતકી હુમલો કર્યો. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરા નું મોત
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.