રાજકોટમાં રહેતી માણાવદર પંથકની BHMS કરતી યુવતીનો આપઘાત
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા માધવ પ્રસાદ ફ્લેટમાં તબીબ યુવતી જલ્પા ઘોસિયાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઇ માહિતી સામે આવી નથી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.