આરોગ્ય વિભાગ દ્વારા વોંધ ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત કરવા માટે જિલ્લા ક્ષય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સામખીયારી ના મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન થી વોંધ ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં C 19 પ્રોજેક્ટ ના સંદીપભાઈ ભાનુશાલી અને તેમની ટીમ દ્વારા 109 દર્દીઓના X Ray પાડવામાં આવિયા. અને તેમાંથી 15 સંકાસ્પદ દર્દીઓ ના સ્પૂટમ લેવામાં આવિયા . આ કેમ્પ માં વોંધ ના દરેક આશાબેનો દ્વારા દર્દીઓ ને બોલાવીને તેમની FHW બેનો અને CHO જીતભાઈ મેરિયા અને ડૉ. પંકજસિંહ ચાવડા દ્વારા દરેક દર્દીઓ ની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ની તપાસણી દરમિયાન 20 થી વધુ નવા દર્દીઓ મળિયા.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.