બાલાસિનોર તાલુકાના પંચાયતના નાણાંપંચના કામોમાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર.* - At This Time

બાલાસિનોર તાલુકાના પંચાયતના નાણાંપંચના કામોમાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર.*


*
બાલાસિનોર તાલુકામાં બની રહેલા ચેક ડેમ માં હલકી ગુણવત્તા વાળું માલસામાન કોન્ટ્રાકટર દ્વારા વાપરવામાં આવી રહ્યું છે.સ્થળ તપાસ કરતા બાચકા ભરેલા ISI માર્ક વગરનો સિમેન્ટ તેમજ માટીમિક્સ રેતી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હલકી ગુવત્તાવાળો માલસામાન વાપરી કોન્ટ્રાકટર પોતાના ખીચ્ચા ભરતા હોય તેવું લાગી રહ્યું છે. જોવાનું એ રહ્યું કે આમાં કેટલા અધિકારઓ નો ભાગ હોઇ શકે ?


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.