વિવાદાસ્પદ PPP યોજનાનું ટેન્ડર રદ. - At This Time

વિવાદાસ્પદ PPP યોજનાનું ટેન્ડર રદ.


જયભીમ નગરની PPP યોજનાનું ટેન્ડર રદ
700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવાનું નક્કી કરાયું હતું 56090 ચો.મી જે.પી ઈન્ફ્રાસ્ટ્રકચરને આપવાનું નક્કી કરાયું હતું વિવાદ બાદ સત્તામંડળ દ્વારા ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું
લોકોને વિશ્વાસમાં લઈને PPP પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે - સ્ટેન્ડિંગ ચેરમેન એક વર્ષ પહેલાં જે.પી ઇન્ફ્રાસ્ટ્રકચરે ટેન્ડર ભર્યું હતું સ્ટેન્ડિંગ ચેરમેન
મનપાને 700 કરોડમાંથી 180 કરોડની ઓછી આવક થતાં ટેન્ડર રદ્દ કરાયું સ્ટેન્ડિંગ ચેરમેન
આગામી સમયમાં સ્થાનિકો સાથે ચર્ચા બાદ નક્કી થશે પ્રોજેક્ટ સ્ટેન્ડિંગ ચેરમેન


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.