તાજેતરમાં કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ ઇન્ડિયા દ્વારા સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવેલ જેમાં ભાવનગર,બોટાદ, અમરેલી, રાજકોટ,અમદાવાદ - At This Time

તાજેતરમાં કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ ઇન્ડિયા દ્વારા સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવેલ જેમાં ભાવનગર,બોટાદ, અમરેલી, રાજકોટ,અમદાવાદ


તાજેતરમાં કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ ઇન્ડિયા દ્વારા સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવેલ જેમાં ભાવનગર,બોટાદ, અમરેલી, રાજકોટ,અમદાવાદ...સહીત અલગ.અલગ .6.જીલ્લા માંથી ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લિધેલ જેમાં રાજકોટ જીલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં આવેલ
શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીમાં અભ્યાસ કરતી. સોલંકી સંગીતા અરવિંદભાઈ અને માલકીયા રિંકલ ઘનશ્યામભાઈ જેમાં બે વિદ્યાર્થીનીઓ એ ભાગ લિધેલ જેમાં
સોલંકી સંગીતા અરવિંદભાઈએ સુંદર દેખાવ કૌશલ્યના આધારે
ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ અને શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી..તેમજ રાજકોટ જીલ્લાનું નામ રોશન કરેલ આ સિધ્ધી બદલ શ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તેમજ સ્કુલ ના પ્રિન્સીપાલ અને શિક્ષક ગણ અભિનંદન પાઠવે છે
કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ કરાટે ડો ઇન્ડીયાના .ચીફ ઇન્સ્ટ્રક્ચર નિરવ આર.પઢારીયા દ્વારા શ્રી હરિ માધ્યમીક શાળા સનાળી સ્કુલ અવિતર તાલીમ અપાઈ રહી છે.

Report,Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.