“ઊના નગરજનોની સેવામાં વધુ બે નવી સિટીબસ અને ત્રણ ટાટા મેજિક નું લોકાર્પણ કરતા ધારાસભ્ય રાઠોડ.” (જીતેન્દ્ર ઠાકર ઊના)
ઉના શહેરના નાગરીકો ની સતત સુખાકારી ની ખેવના કરતા ઉના નગરપાલિકા દ્વારા ઉના શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવર જવર માટે બે નવી સીટી બસ અને ત્રણ ટાટા મેઝીક વ્હીકલ નું લોકાર્પણ આજરોજ ઉના નગરપાલીકા ભવન ખાતે ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડનાવરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે ચીફ ઓફીસર જે.જે.ચૌહાણ સાહેબ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખના પ્રતિનિધિ મયંકભાઈ જોશી, નગરપાલીકા ના સદસ્ય વિજયભાઈ રાઠોડ, કાનાભાઈ બાંભણીયા તેમજ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.