રાજકોટ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અડધો ઈંચ વરસાદ પછી ઉકળાટ - At This Time

રાજકોટ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અડધો ઈંચ વરસાદ પછી ઉકળાટ


ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક અડધો તો ક્યાંક સવા ઈંચને પગલે ધરતીપુત્રો ખુશખુશાલ

રાજકોટ શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો પણ થોડી જ મિનિટમાં વરસાદ થંભી જતા અડધો ઈંચ જ નોંધાયો હતો. ત્યારબાદ આખો દિવસ ઉકળાટ અને બફારો અનુભવાયો હતો. હજુ શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.