જાયન્ટ્સ હિંમતનગર માં આગામી વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની પસંદગી થઈ………
જાયન્ટ્સ હિંમતનગર માં આગામી વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની પસંદગી થઈ.........
જાયન્ટ્સ હિંમતનગરની જનરલ મીટીંગ હાલના પ્રમુખ પંકજભાઈ મહેતા ના ઘરે યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા. સમગ્ર વર્ષ દરમિયાન થયેલા સેવા કાર્યોની નોંધ લેવામાં આવી આગામી વર્ષ માટે હાલના પ્રમુખ શ્રી પંકજભાઈ જે.મહેતા અને મંત્રી શ્રી મહેશભાઈ એસ.ભટ્ટ ની સર્વ સંમતિથી ફરીથી પસંદગી કરવામાં આવી છે. ગ્રુપ તરફથી બંનેને અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.