રાજકોટ મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર પાસેથી લાખોની અપ્રમાણસરની મિલકત મળી - At This Time

રાજકોટ મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર પાસેથી લાખોની અપ્રમાણસરની મિલકત મળી


રાજકોટમાં પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અજય વેગડ પાસે રૂ.75,21,093ની બેનામી મિલકત હોવાનું સ્પષ્ટ થતાં તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image