કુકાવાવ તાલુકાના લુણીધાર ગામ ખાતે રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું….
કુકાવાવ તાલુકાના લુણીધાર ગામ ખાતે રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું....
કુકાવાવ તાલુકાના લુણીધાર ગામે સવારના 9:00 કલાકે અમરેલી કુકાવાવ ના ધારાસભ્ય નાયબ મુખ્ય ઉપ દંડક કૌશિકભાઇ વેકરીયા ના વ્રદ્ય હસ્તે રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું....
લુણીધાર ગામની બાળાઓ દ્વારા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા નું કુમકુમ તિલક કરીને ફુલ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું....
લુણીધાર રોડના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત મહાનુભાવો અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી ગોપાલભાઈ અંટાળા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ રાંક તુષારભાઈ ગણાત્રા વસંતભાઈ સોરઠીયા તાલુકા મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તેમજ રમેશભાઈ સાકરીયા જલ્પેશભાઈ મોવલીયા પીવી વસાણી તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લુણીધાર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર તેમજ ઉપસરપંચ કિરીટભાઈ સરધારા અને તેમની ટીમ રવિભાઈ ધાનાણી દ્વારા ખાતમુહૂર્તમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.....
અહેવાલ = પ્રકાશ વઘાસિયા જીથુડી....
આ પ્રકારના તમામ સમાચાર માટેે
