ક્વોરી માલિકો દ્વારા લિઝમાં દર્શાવ્યા મુજબની જમીન કરતા વધારે જમીનમાં ખોદકામ કરતાં હોવાની ગામ લોકોની રાવ.
બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં આવેલા પગીયાના મુવાડા તથા આજુબાજુમાં આવેલા ક્વોરી માલિકો દ્વારા લિઝ માં દર્શાવ્યા મુજબ ની જમીન કરતા વધારે જમીન માં ખોદકામ કરતાં હોવાની ગામ લોકો દ્વારા પ્રશાસન ને લોક સુનાવણી દરમ્યાન વિરોધ કરવા છતાં ક્વોરી માલિકો દ્વારા. રાત્રે તેમજ દિવસે બેફામ ખોદકામ. કરવામાં આવી રહ્યુ છે આવા ક્વોરી માલિકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે હવે.આ ક્વોરી માલિકો સામે કાર્યવાહી થશે કે પછી તંત્રની રહેમ નજર હેઠળ આવું જ ચાલતું રહેશે એ હવે ગામ લોકોના વિરોધ વચ્ચે જોવુ રહ્યુ.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.