કડાણાના કાંકરિયા ગામના વૃક્ષ પર લટકતો યુવતીનો મૃતદેહ મળ્યો
મહિસાગરના કડાણાના કાંકરિયા ગામના વૃક્ષ પર લટકતો યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.જંગલમાં ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળતા કાંકરિયા ગામમાં ચકચાર મચી ગયો છે. ડીટવાસ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
વિજય ડામોર મહિસાગર
9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે
