દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા મળી
દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા મળી
દામનગર ના દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૭૪ મી સને.૨૦૨૩/૨૦૨૪ ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા આજરોજ તા.૨૧/૦૯/૨૦૨૪ ને શનિવારે મંડળી ની ઓફીસે મળી જેમાં મંડળી ના મંત્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળી ના હિસાબો રજુ કરી નેસતત્ દસ વર્ષ કરતા વધારે સમયથી સભાસદોને ૧૫% ડિવિડન્ડ તથા સભાસદો ને વસ્તુ ના રૂપ માં ભેટ ની જાહેર કરવામાં આવેલ ને મંડળી નો નફો. રૂ. ૮૨૫૦૦૦/ થયેલ જેની પેટા નિયમ મુજબ ફાળવણી કરેલ.આજની સભાના અધ્યક્ષ.મંડળીના પ્રમુખ નટુભાઈ સુતરીયા ની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી મંડળી ના વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા તમામ સભાસદો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દહીંથરા સેવા સહકારી મંડળી ના મંત્રી મહેશભાઈ પંડ્યા એ એજન્ડા મુજબ કાર્યવાહી કરી મંડળીના લાભા લાભ વિશે માહિતી આપી ને સભાનું સંચાલન હાથ ધરેલ હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.