* ઝાલોદ ડેપો ખાતે PSI શ્રીરાઠવા સાહેબ/ ડેપો મેનેજરશ્રીના અધ્યક્ષતાને રોડ -સેફટી સેમિનાર યોજાયો**
** ઝાલોદ ડેપો ઝાલોદ શ્રીરાઠવા સાહેબ/ ડેપો મેનેજરશ્રીના અધ્યક્ષતાને રોડ -સેફટી સેમિનાર યોજાયો**
આજ રોજ ઝાલોદ ડેપો ખાતે ચાલુ માસના રોડ સેફ્ટી અનુસાર માનનીય શ્રી રાઠવા સાહેબ PSI તેમજ ડેપો મેનેજર સાહેબ દ્વારા રોડ સેફ્ટી અંગે કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ અને પોતાનું વાહન શાંતિપૂર્વક ચલાવી કોઈ અકસ્માત ના થાય તે અંગેની માહિતી ડેપોના ડ્રાઇવર તેમજ કંડક્ટરોને આપવામા આવેલ હતી
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.