રેપ કેસના આરોપીને જામીન મંજુર કરતી વેરાવળ સેસન્સ કોર્ટ - At This Time

રેપ કેસના આરોપીને જામીન મંજુર કરતી વેરાવળ સેસન્સ કોર્ટ


રેપ કેસના આરોપીને જામીન મંજુર કરતી વેરાવળ સેસન્સ કોર્ટ

વેરાવળના રહેવાસી દર્પણ પોપટ ની સામે એક યુવતિએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં 20/5/24 ના રોજ ફિરિયાદી પર રેપની તેમજ 43 તોલા સોનુ લઈ લીધા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધણી કરેલ

ફરિયાદીના આધારે આરોપી દર્પણ ની ધરપકડ કરવામાં આવેલ

આરોપી દર્પણ પોપટ તરફથી માળીયા હાટીના ના પ્રખર ધારાશાત્રી સુધીર દત્તા મારફત સેસન્સ કોર્ટ જામીન અરજી મુકેલ

નામદાર સેસન્સ કોર્ટ માં આરોપીના ધારાશાત્રી સુધીર દત્તા એ ધારદાર રજુઆત કરેલ ફરિયાદી યુવતી અને આરોપી દર્પણ એક બીજા સાથે નોકરી કરતા તેમજ એક બીજા પ્રેમ માં હતા તે અંગેના ફોટોગ્રાફ પુરાવા રજૂ કરેલ

વિશેષ માં ધારાશાત્રી સુધીર દત્તા એ જણાવેલ કે ફરિયાદી યુવતીના પિતાના દબાણના કારણે આ ફરિયાદ કરવામાં આવેલ સહિતની રજુઆત કરવામાં આવેલ

ધારાશાત્રી સુધીર દત્તા ની ધાર દાર દલીલ સાંભળીને નામદાર સેન્સકોર્ટે 25000/ ના જામીન પર છોડવા હુકમ કર્યો હતો

આ કિસ્સા એ સમગ્ર વેરાવળ પંથક માં ચર્ચા જગાવી હતી

બાઈટ સુધીર દત્તા
ધારાશાસ્ત્રી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.