જસદણ વિછીયા રોડ ઉપર અચાનક જ લીમડાનું વૃક્ષ ધરાશાય થયું આ વૃક્ષ અચાનક ધરશાયી થતા ઍક બાઈક ચાલક ની માથે પડ્યું હતું બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થતાં અચાનક જ આ વૃક્ષ તેમની ઉપર પડયુ હતુ જોકે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ જોત જોતા જ ટ્રાફિક જામ થઈ ગયુ હતું - At This Time

જસદણ વિછીયા રોડ ઉપર અચાનક જ લીમડાનું વૃક્ષ ધરાશાય થયું આ વૃક્ષ અચાનક ધરશાયી થતા ઍક બાઈક ચાલક ની માથે પડ્યું હતું બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થતાં અચાનક જ આ વૃક્ષ તેમની ઉપર પડયુ હતુ જોકે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ જોત જોતા જ ટ્રાફિક જામ થઈ ગયુ હતું

(રિપોર્ટ વિજય ચૌહાણ)

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.