આજ રોજ તારીખ 1/10/2023 ના રવિવાર ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી ઘ્વારા અપાયેલ
આજ રોજ તારીખ 1/10/2023 ના રવિવાર ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી ઘ્વારા અપાયેલ પ્રોગ્રામ અંતર્ગત એક સાથે 1કલાક સ્વછતા માટે શ્રમદાન કાર્યક્રમ સવગઢ ગ્રામપંચાયત ઘ્વારા કરવામાં આવ્યો અને તેમાં પંચાયત પૂર્વ સરપંચશ્રી,તાલુકા સદસ્યશ્રી,તલાટી ક્મ મંત્રીશ્રી તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકગણ સ્ટાફ,બાળકો આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી સવગઢ ગામે સફાઈ કરી કરાવી સ્વછતા હી સેવા નો અભિગમ રાખી આ પ્રોગ્રામ સફળ બનાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
