સતલાસણા ખાતે ટેકા નાં દરે મગફળી ખરીદકેન્દ્ર પર એ .સી. બી ત્રાટકી.
સતલાસણા ખાતે ટેકા નાં દરે મગફળી ખરીદકેન્દ્ર પર એ .સી. બી ત્રાટકી.
*ખેડૂત મગફળી લઇ કેન્દ્ર માં આવે તો ટ્રેકટર દીઠ ૩૦૦૦થી ૫૦૦૦રૂપિયા લેવાતા હોય તેવી બૂમરાણ મચતા ખેડૂતો પરેશાન*
*સતલાસણા તાલુકાના દરેક ગામ માં ખેડૂતો મગફળી નુ વાવેતર કરતા હોય છે જેમાં ટેકા નાં ભાવે સરકાર મગફળી ખરીદ કરતી હોય છે અને આવા કેન્દ્રો ખાનગી વ્યક્તિ ઓ ને સોંપતા હોય છે પણ કેટલાક લોકો ખેડૂતો મગફળી લઇ કેન્દ્ર માં આવે તો ટ્રેકટર દીઠ રૂ ૩૦૦૦થી ૫૦૦૦ ઉઘરાવતા હોય છે જેમાં એક ખેડૂતે કંટાળી મહેસાણા એ સી બી ને જાણ કરતા આજ રોજ મહેસાણા એ સી બી પી આઈ ચાવડા તથા તેમજ તેમની ટીમ દ્વારા સતલાસણા ખાતે આવેલા ટેકા નાં ભાવે ખરીદી કેન્દ્ર માં રેડ કરી રંગે હાથે પૈસા લેતા ખાનગી વ્યક્તિ ઝડપાઈ ગયો હતો
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.