**સંજેલી ધોધમાર વરસાદના લીધે ઢેઢીયાનો નળો ગામે કાચુ ઝૂપડા વાળુ ઘર ધરાશય થયુ ** અલ્પેશભાઈ કટારા - At This Time

**સંજેલી ધોધમાર વરસાદના લીધે ઢેઢીયાનો નળો ગામે કાચુ ઝૂપડા વાળુ ઘર ધરાશય થયુ ** અલ્પેશભાઈ કટારા


સંજેલી તાલુકા ધોધમાર વરસાદ ના કારણે એક ગરીબ શ્રમિક ખેડુત જેઓ રાવત લીમસીંગભાઈ ભાવજીભાઈ તેમજ રાવત ચુનીયાભાઈનુ કાચુ નળીયાવાળુ માટીનુ ઝુપડુ ધરાશાય થવાની ઘટના પ્રકાશમા આવી છે, ત્યારે હાલ તેઓ મકાન વિના મુશ્કેલીમા રેહવા મજબુર બન્યા છે,ત્યારે બીજા દિવસે સ્થળ ઉપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ શારદાબેન લીમસીંગભાઈ રાઠોડ અને તલાટી ક્રમ મંત્રી રુબરુ નુકસાની વાળા ઝુપડાની સ્થળ ચકાસણી કરી કાયદેસરનુ નુકસાન સર્વે કરી અને પંચકેસ કરી લાભાર્થીને સરકારશ્રી દ્વારા મળવાપાત્ર યોજના થકી આર્થિક સહાય મળે તે સંદર્ભે વધુ કામગીરી હાથ ધરી છે,ત્યારે આવનાર સમયમા પ્રધાનમંત્રી આવાસ યોજનમા આવા લાભાર્થીઓની પ્રથમ પસંદગીની માંગ કરવામા આવે તેવી માંગ જણાય આવે છે,


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.