વિસાવદર શહેરની પેશકદમી દૂર કરાવવા નીકળેલા અધિકારીઓ તાલુકાનું ગૌચર ક્યારે ખુલ્લું કરાવશે - At This Time

વિસાવદર શહેરની પેશકદમી દૂર કરાવવા નીકળેલા અધિકારીઓ તાલુકાનું ગૌચર ક્યારે ખુલ્લું કરાવશે


*વિસાવદર શહેરની પેશકદમી દૂર કરાવવા નીકળેલા અધિકારીઓ તાલુકાનું ગૌચર ક્યારે ખુલ્લું કરાવશે*

વિસાવદરતા.વિસાવદર તાલુકો વસ્તી અને વિસ્તારની દષ્ટિએ જુનાગઢ જિલ્લામાં સૌથી મોટો તાલુકો છે ત્યારે સ્વાભાવિક રીતે તાલુકાની ગૌચરની જમીનો વધુ હોય અને પેશકદમી પણ વધુ હોય તે સ્વાભાવિક છે ત્યારે તાલુકામાં ગૌ માતા તેમના ચારા માટે આમ તેમ ભટકી રહી છે ગૌચરની જમીનો ભુમાફિયાઓએ કબ્જા જમાવેલ છે ત્યારે હિન્દૂ ધર્મમાં ગાય ને માતાનો દરરજો આપવામાં આવેલ હોય કોઈ અધિકારીઓ ગૌચર દૂર કરાવવા માટે શા માટે પહેલ કરતા નથી શુ તેઓને કાયદાનું પાલન નહિ કરવાના શપથ લીધા હોય તે રીતે નોકરી કરી રહિયા છે વિસાવદર તાલુકો રાજકારણમાં એ.પી.સેન્ટર ગણાતો હોય આ તાલુકામાં આવતા અધિકારીઓ માત્ર નપુંસક હોય એ રીતે નોકરી કરી રહિયા છે
રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.