ભેંસાણ તાલુકા મા આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી જેમાં જિલ્લા કલેકટરના હસ્તે બાળકો ને પ્રવેશ અપાયો
ભેંસાણ તાલુકા મા આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી જેમાં જિલ્લા કલેકટરના હસ્તે બાળકો ને પ્રવેશ અપાયોઆજેસમગ્ર ગુજરાત રાજ્ય મા ત્રણ દિવસ સુધી સાડા પ્રવેશ ઉત્સવઅને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી રહી છે ત્યારે આજે જૂનાગઢના જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને ભેંસાણ ના મેંદપરા પ્રાથમિક શાળા આંગણવાડી બાળ વાટિકા અને રાણપુર ની કન્યા સાડા અને રાણપુરની હાઇસ્કૂલ મા સાડા પ્રવેશ ઉત્સવ અનેકન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી હતી આતકે સાડા ના બાળકો ને સ્કૂલ બેગ બોલપેન અને પુસ્તકો બાળકો ને આપી કલેકટર અનિલ રાણાવસિયા એ પ્રવેશ અપાવિયા હતા રાણપુર ખાતે માનનીય જીલ્લા કલેકટર સાહેબ અનિલ રાણાવાસિયા હાજર રહી મેદપરામા આંગણવાડી અને બાલવાટિકાના 52 બાળકો રાણપુર કન્યા શાળા અને રાણપુર ને સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના 63 બાળકો અને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9 ના 30 અને ધોરણ 11 ના 55 વિધાથીર્ઓને કલેકટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો જે કાર્યક્રમમાં ભૂલકા આ દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું આ તકે જુનાગઢ ના જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા એ તેમના પ્રવચન મા સિક્સન પર ભારમૂકવા મા આવ્યો હતો અને બાળકો ના વાલીએ જાગૃત થવા જણાવ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમય મા રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામકરી રહીછે સિક્સને ઊંચું લાવવા નો સરકાર નો અભિગમ છે સાથે સાથે આ ઉત્સવ મા આવેલ ગ્રામજનો ને કોઈ પરેશાની નથી ને તે વિશે ચર્ચા કરી જેમાં અનેક પ્રશ્નો આવ્યા જેમાં લોકો બે રોજગારી ગામ મા પાણી ના પ્રશ્નો તેમજ સો ચોરસ વાર પ્લોટ તેમજ ગામ મા ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા તિયારેતમામ ગ્રામ જનો સામેજ સરપંચો.અને તલાટી મંત્રી અને આગેવાને કહેવામા આવ્યુ કે આ તમામ પ્રશ્નો નો વહેલી તકે નિરાકરણ લાવી ને ટૂંક સમય મા મને રિપોર્ટ કરો તેવું આક્રારા શબ્દો મા અધિકારી અને સરપંચો ને કહેવા માં આવ્યું હતું અને આ ઉજવણી મા ખાસ મુદો એ રહ્યો હતો કે રાણપુર હાઇસ્કૂલ મા એક જ ધર ના આદિવાસી પરિવાર ના ચાર છોકરા ભણે છે તે ચારો મજૂરી કરતા કરતા ભણે છે અને સ્કૂલ માં ચારેય પ્રથમ નંબર રે પાસ થાય છે તે બાળકો ને કલેકટર સાહેબ અને રાણપુર રામેશ્વર જગ્યા ના મહંત મહેશ ગિરિ બાપુ એ પુસ્તકો આપી પ્રો્સાહિત કર્યા હતા આ તકે પ્રવેશ ઉત્સવમાં ના અધ્યક્ષ તરીકે જુનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણા વસિયા તેમજ ભેંસાણ મામલતદાર પારધી સાહેબ તેમજ માજી ધારાસભ્ય ભૂપત ભાયાની તેમજ ભેંસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તેમજ તાલુકા સિક્ષણન ના બી.આર.સી. મકવાણા સાહેબ તેમજ5 રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ હરસુખ ભાઈ કથીરીયા જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બાંભરોલિયા તેમજ મોટી સંખ્યા મા આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટ...કાસમહોથી.ભેંસાણ..મો..9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.