માતાને ધોકા વડે ફટકારી
દૂધસાગર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતાં હસીનાબેન યુસુફભાઈ કુરેશી (ઉ.વ.55) ગઈકાલે સાંજે પોતાની ઘરે હતાં ત્યારે તેના પુત્ર ઇમરાને કોઈ કારણસર ઝઘડો કરી ધોકા વડે બેફામ ફટકારતા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.