સાબરકાંઠા જિલ્લામાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટી તથા દંડ વસુલાત કરવા કાર્યવાહી કરાશે
સાબરકાંઠા જિલ્લામાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટી તથા દંડ વસુલાત કરવા કાર્યવાહી કરાશે
*******
સમયમર્યાદામાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ નહી થતા જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે
*******
નાયબ કલેક્ટર, સ્ટેમ્પડ્યુટી મુલ્યાંકન તંત્ર, સાબરકાંઠા કે સરકારશ્રીના આદેશાનુસાર ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની કલમ ૩૨(ક) તથા કલમ ૩૩ હેઠળના આખરી હુકમ થયેલ હોય અને વસુલાત બાકી હોય તેવા દસ્તાવેજોમાં વસુલાતની ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આસામીઓ પાસેથી ખુટતી સ્ટેમ્પડ્યુટી તથા દંડ તથા આખરી હુકમની તારીખથી વ્યાજની રકમ સહિતની કુલ રકમ ભરપાઇ કરવામ હોઇ આવા કેસોમાં નિયમોનુસારની રકમ ભરપાઇ કરી દસ્તાવેજો મેળવી લેવા નીચે લીસ્ટમાં જણાવેલ આસામીઓ તથા જેના દસ્તાવેજો અત્રેની કચેરીમાં રકમ ભરપાઇ કરવાના બાકી છે તેવા અન્ય તમામ આસામીઓને અનુરોધ કરવામાં આવે છે. અન્યથા લેન્ડ રેવન્યુ કોડ ૧૮૭૯ ની કલમ-૧૫૨, ૧૫૪, ૧૫૫ વિગેરે હેઠળ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ છતાં રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો સ્થાવર/જંગમ મિલકતની જપ્તી સુધીનાં આકરાં પગલાં લઇ બાકી રકમની વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં કુલ રૂ. ૮૬,૭૧,૧૫૦/- સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરવાની થાય છે. જેની સંબંધિત પક્ષકારોએ નોંધ લેવા વિનંતી છે. એમ નાયબ કલેક્ટર, સ્ટેમ્પડ્યુટી મુલ્યાંકન તંત્ર હિંમતનગર સાબરકાંઠાની અખબારી યાદીમાં જણાવે છે.
૧)મહેબુબ અબ્દુલગફુર મનસુરી ૬, જન્નતુલ નઇમ સોસાયટી, હાજીબાવાની કુઇ પાછળ, સરખેજ રોડ, અમદાવાદ- ધાણધા સીમના સર્વે નં.૨૭ પૈકી પ્લોટ નં, ૬ ૨) હિતેશકુમાર જયંતિલાલ પટેલ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ અમદાવાદના ભાગીદાર તથા વહીવટકર્તા
c/o તુલસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સહકારી જીન ક્રોસ રોડ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં- બેરણા સીમના સર્વે નં.૬૪૧, બ્લોક નં.૧૦૦૩ ની બિનખેતી લાયક જમીન ૩) (૧) મોદી મુકેશકુમાર મીઠાલાલ (૨) મોદી રાજેન્દ્રકુમાર મીઠાલાલ ૧૩, સ્વસ્તિક સોસાયટી, તસીયા રોડ, મહાવીરનગર, હિંમતનગર (૩) પટેલ બાબુભાઇ મથુરભાઇ (૪) પટેલ નરેશકુમાર મથુરભાઇ
મુ.આસરોડા, પો.રામપુરા, તા.પ્રાંતિજ જિ.સા.કાં. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અને સીટી સર્વે એરીયા બહારની રે.સ.નં.૨૫/૩ ની બિનખેતી જમીન ૪) ૧) સોલંકી ભીખાજી ધુળાજી
(૨) સોલંકી ઉદાજી ધુળાજી મુ.પો.દલપુર, તા.પ્રાંતિજ જિ.સા.કાં. દલપુર સીમના સર્વે નં. ૪૦૮/૧, બ્લોક નં.૪૬૨ પૈકી પશ્વિમ બાજુની બિનખેતી જમીન ૫) દેસાઇ રાજુભાઇ ભુદરભાઇ
જુની મનોરમ હાઇસ્કુલની બાજુમાં, હડિયોલ પુલ છાપરીયા રોડ, વિશ્વકર્માનગર, હિંમતનગર હિંમતનગર સી.સ.નં.૪૦૪૦-અ હડિયોલ પુલ છાપરીયા વિસ્તારમાં આવેલ ઘરથારી જમીનમાં બનેલ મકાન ૬) કેશરબેન થાવરચંદ ગુજર પટેલ
મુ.પો.નવા, તા.હિંમતનગર હિંમતનગર નગરપાલિકા હદમાં આવેલ સ.નં.૩૬ પૈકી પશ્ચિમ બાજુની વાણિજ્ય હેતુ માટેની બિનખેતીલાયક જમીન ૭) (૧) તાલુકા વિકાસ્ અધિકારીશ્રી, હિંમતનગર (૨) આંબાવાડી બીટ કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકશ્રી હિંમતનગર આંબાવાડી વિસ્તારમાં આવેલ સીટી સ.નં.૩૬૫૪ વાળી મિલકત શાહ કલ્પનાબેન પ્રવિણચંદ્ર
મુ.પો.તા.તલોદ આસીષનગર સોસાયટી, મેઘાણીનગર, અમદાવાદ તલોદની સીમમાં આવેલ રે.સ.નં. ૨૧૦/એ માં પાડેલા પ્લોટ પૈકી પ્લોટ નં.૫ ૯) રાજ વેર હાઉસિંગ મહિયલનાં ભાગીદારો
(૧) કમલેશકુમાર રસીકલાલ મહેતા, (૨) શૈલેષકુમાર રસીકલાલ મહેતા, (૩) તન્વીબહેન ગુણવંતકુમાર મહેતા (૪) જિગ્નેશકુમાર વિનોદકુમાર શાહ, (૫) વિનોદાબહેન કિર્તીકુમાર મહેતા (૬) ચેતનકુમાર રમણલાલ મહેતા મુ.પો.તા. તલોદ , જિ.સા.કાં.- મોજે મહિયલ તા.તલોદ સ.નં.૧૫૨, બ્લોક નં.૧૪૯ પૈકી પ્લોટ નં.૨૮/સી, ૨૯/સી, ૩૦/સી ૧૦) (૧) પટેલ સંજયકુમાર જયંતિભાઇ (૨) પટેલ મનોજકુમાર જયંતિભાઇ મુ.પો.ચંદ્રાલા , તા.જિ.ગાંધીનગર સલાલ તા.પ્રાંતિજની સીમમાં આવેલ બ્લોક નં.૪૮૮/બ પૈકી પ્લોટ નં.૪ તથા ૫ ૧૧)મે.જે.ડી ઇન્વેસ્ટમેન્ટ, c/o શ્રી જે.કે.પટેલ ૨૬-સી, હરીપાર્ક, અંકુર રોડ, નારયણપુરા, અમદાવાદ-૧૬ તલોદ સી.સ.નં.૨૦૮૯, સ.નં.૨૩૨/૨ પૈકી ૪૬૪.૦૫ ચો.મી. ઔધ્ધોગિક બિનખેતી જમીન ૧૨) સપ્તનાથ હોટલ & રીસોર્ટ્સ પ્રા.લિ. હિંમતનગરના ડીરેક્ટર્સ ( ૧) હેમંતભાઇ અમીધરભાઇ જોષી ૭, શાંતિનાથ સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર (૨) અજયકુમાર નવનીતલાલ જોષી ૧/ અલંકાર સોસાયટી, મહાવીરનગર મુ.પો.તા.હિંમતનગર મોજે આરસોડીયા, તા.ઇડરની સીમના સ.નં. ૬૮૮/બ, સ.નં. ૪૧૮/૧ પૈકીની હોટલ તથા રીસોર્ટ્સના હેતુ માટેની બિનખેતીલાયક જમીન ૨૧૩૨૪.૫ ચોમી ૧૩) દિપકકુમાર રસીકલાલ મહેતા
સોનલબેન દિપકકુમાર મહેતા રે. "ધુપછાંવ", બગીચા વિસ્તાર, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં. મોજે આરસોડીયા, તા.ઇડરની સીમના સ.નં. ૬૮૮/બ, સ.નં. ૪૧૮/૧ વાળી મિલકત ૧૪) મો.અસ્ફાક મો.સાદીક ડોઇ મદીના મસ્જિદ સામે, પોલોગ્રાઉન્ડ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં હાજીપુરા વિસ્તારમાં સીટી સર્વે નં.૯૧૧ વાળી મિલકતનુ ત્રીજા માળના ધાબુ, ન.પા.નં. ૫/૭૦/૧૫ ૧૫) મો.ઝુબેર અબ્દુલરહેમાન પાંચભૈયા મદીના મસ્જિદ પાસે, પોલોગ્રાઉન્ડ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં. હિંમતનગર સીટી સર્વે નં.૫૩૫૩ & ૫૩૫૪ વાળુ મકાન
૧૬) મો.ઝુબેર અબ્દુલરહેમાન પાંચભૈયા મદીના મસ્જિદ પાસે, પોલોગ્રાઉન્ડ, મુ.પો.તા. હિંમતનગર, જિ.સા.કાં. મોજે ધાણધા ના સ.નં,૫ વાળી બિનખેતી જમીન ૧૭) મો.ઝુબેર અબ્દુલરહેમાન પાંચભૈયા મદીના મસ્જિદ પાસે, પોલોગ્રાઉન્ડ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં. મોજે સવગઢ સ.નં. ૧૧૪ પૈકી બિનખેતીની જમીન ૧૮) મેહમુદહસન અબ્દુલરહેમાન પાંચભૈયા
મદીના મસિજ્દ પાસે, પોલોગ્રાઉન્ડ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં. મોજે હિંમતનગર સીટી સ.નં. ૫૦૨૫ પૈકી પ્લોટ નં.૫૬૨ ન.પા. નં.૫/૮૦૮ ૧૯) (૧) મેહમુદહસન અબ્દુલરહેમાન પાંચભૈયા (૨) મો.ઝુબેર અબ્દુલરહેમાન પાંચભૈયા મદીના મસ્જિદ પાસે, પોલોગ્રાઉન્ડ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં. હિંમતનગર સીટી સ.નં.૫૩૫૮ વાળુ મકાન.પા.નં.૩/૧૭૯૮/૩ ૨૦) (૧) પટેલ શૈલેષભાઇ બાબુભાઇ (૨) પટેલ બાબુભાઇ સોમાભાઇ (૩) પટેલ કોકિલાબેન બાબુભાઇ રે.પ્લોટ નં.૧૩૩૯/૧, સેક્ટર ૫/એ, મુ.પો.તા.જિ.ગાંધીનગર (૪) પટેલ રાકેશભાઇ રમણભાઇ (૫) પટેલ સુભાષકુમાર રામાભાઇ મુ.પો.ચિલોડા(ડ), તા.જિ. ગાંધીનગર,
(૬) પટેલ ગણપતભાઇ પ્રભાભાઇ મુ.રામપુર, પો.ગાંભોઇ, તા.હિંમતનગર, જિ.સા.કાં.
(૭) શેઠ ચિરાગ ચંદ્રકાન્ત (૮) શેઠ રીના ચિરાગ (૯) શેઠ સુરેશાબહેન ચંદ્રકાન્ત
(૧૦) શેઠ ચંદ્રકાન્ત ચીમનલાલ રે. "શાલીભદ્ર", મહાવીરનગર ચાર રસ્તા,મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં. (૧૧) વાઘેલા મણીલાલ જેઠાલાલ ૧૪, સંસ્કાર સોસાયટી, વૈશાલી સિનેમા પાછળ, મુ.પો.તા.હિંમતનગર, જિ.સા.કાં મોજે મોતીપુરા હિંમતનગર ખાતા નં. ૩૨ બ્લોક/ સ.નં. ૪૯ પૈકી ૧ ૬-૬૫-૭૧ હે.આરે.ચોમી જમીન. ની સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત હોઇ સમયસર સ્ટેમ્પ ડ્યુટી ભરવા વિનંતી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.