આણંદ શહેર સહિત જિલ્લામાં વાદળોની આવનજાવન વચ્ચે છૂટાછવાયા ઝાપટાં - At This Time

આણંદ શહેર સહિત જિલ્લામાં વાદળોની આવનજાવન વચ્ચે છૂટાછવાયા ઝાપટાં


આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવાર રાત્રે સામાન્ય છાંટા વરસ્યા હતા.રવિવાર સવારથી વાદળોની આવનજાવન વચ્ચે બપોરે આણંદ, તારાપુર, સોજિત્રા અને પેટલાદમાં સામાન્ય છાંટોનો દોર દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો. જેના કારણે વાતાવરણ ઠંક વ્યાપી ગઇ હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.