આણંદના ખેડૂતો હવે ફુકશે ધરતીમાં પ્રાણ
બંજર જમીનને ફરીથી ઉપજાવ બનાવવા ખેડૂતોને તાલીમ અપાશે
રાસાયણિક ખાતરના ઉપયોગથી ખેતીલાયક જમીન બંજરમાં ફેરવાઇ રહી છે
આણંદ જિલ્લામાં છેલ્લા ચાર દાયકાથી વધી ગયેલા રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે છેવાડાના ગામોની ખેતીલાયક જમીન બંજરમાં ફેરવાઇ રહી છે.ત્યારે તેને ઉપજાવ બનાવવા માટે આણંદ જિલ્લાના 30 હજારથી વધુ ખેડૂતોે આત્મા પ્રોજેકટ હેઠળ જીવામૃત અને પ્રાકૃતિક કૃષિ થકી ઉપજાવ બનાવવા માટે આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ ,બગાયત વિભાગ દ્વારા દર ગુરવારે તાલીમ આપવામાં આવશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.