મનોરપુર મંડળીની ચુંટણી માં જયદિપ પટેલની પેનલનો વિજય - At This Time

મનોરપુર મંડળીની ચુંટણી માં જયદિપ પટેલની પેનલનો વિજય


હિંમતનગર તાલુકાની મનોરપુર દૂધ મંડળીના કારોબારી સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હિંમતનગર તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયદિપ
પટેલે પેનલ સાથે ઝંપલાવ્યું હતું અને તેમની પેનલનો ભવ્ય વિજય થયો હતો. બાવીસ ગામ લેઉઆ પટેલ સમાજના પ્રમુખ ર્ડા.ડી.એલ.પટેલે તેમને અભિનંદન પાઠવ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.