ધંધુકા ફેદરા રોડ પરથી રાયકા ફાટક પાસે કારે પલ્ટી મારી.
ધંધુકા ફેદરા રોડ પરથી રાયકા ફાટક પાસે કારે પલ્ટી મારી.
અમદાવાદ જીલ્લા ના
ધંધુકાના રાયકા ફાટક નજીક કાર રોડ પરથી પલ્ટી મારી
અકસ્માતમાં બે બાળકો સહિત ૫ ને ઇજા
૧૦૮ ધંધુકા અને ફેદરા દ્વારા ઇજાગ્રસ્તોને આર એમ એસ હોસ્પિટલ ખસેડાયા
વાપી થી સાળંગપુર દર્શનાર્થે જઈ રહેલા પરિવાર ને અકસ્માત નડ્યો
સ્ટિયરિંગ પરથી ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત
ધંધુકા ફેદરા હાઇવે પર ફરી અકસ્માત ની દુર્ઘટના
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.