**ખરવાની- ધોળાખાખરા ગામે આપ પાર્ટીના નેતાઓએ પીડિત પરિવારના દુઃખમા સહભાગી બનીને સરકારશ્રીની યોજના હેઠળ લાભો ત્વરિત અપાવવા આશ્વાસન પાઠવ્યુ **
**ખરવાની- ધોળાખાખરા ગામે આપ પાર્ટીના નેતાઓએ પીડિત પરિવારના દુઃખમા સહભાગી બનીને સરકારશ્રીની યોજના હેઠળ લાભો અપાવવા આશ્વાસન પાઠવુ **
દાહોદ જીલ્લાના ખરવાની તેમજ ધોળાખાખરા ગામે ભારે વરસાદના પગલે મકાન ધરાશાય થવાની ઘટના પ્રકાશમા આવી હતી ત્યારે ખરવાની ગામે રાત્રિ દરમિયાન પરિવારના સભ્યો નિંદરમાણી રહ્યા હતા તે વેળાએ ઘરની કાચી દિવાલ પડવાના કારણે પરિવારની બે માસુમ દિકરીઓ મરણ પામી હતી તેમજ પિતા પુત્ર પણ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા ત્યારે ગરીબ શ્રમિક ખેડુત પરિવાર પર અચાનક કુદરતી અકસ્માતનો ભોગ બનતા દાહોદ આપ પાર્ટીના નેતાઓ ઘટનાની મુલાકાત લીધી પરિવારના દુઃખમા સહભાગી બનીને સરકારશ્રીની યોજના હેઠળ ત્વરિત સહાય મળે તે બાબતે તારીખના રોજ ૧૨/૦૪/૦૨૪ ગુરુવારના આપ પાર્ટીના નેતાઓ દાહોદનાં સહિત હોદ્દેદારો જીલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા,ઝાલોદ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસીયા,દાહોદ જિલ્લા મહામંત્રી રાજુભાઇ કટારા,સિંગવડ તાલુકા ઉપપ્રમુખ,ઝાલોદ તાલુકા ઉપપ્રમુખ સંદીપભાઈ બારિયા સહિતનાઓખરવાની મૂકામે અકસ્માતિક ઘટના સ્થળની મુલાકાત કરી પિડીત પરિવારના દુઃખમા સહભાગી બન્યા હતા તેમજ ખરવાની અને ધોળાખાખરા ખાતે પીડિત પરિવારના સભ્યોને મળી આવી પડેલ કુદરતી મુશ્કેલીના સમયે પડખે ઉભા રહ્યા હતા,તેમજ દરેક પિડીત પરિવારને સરકારીશ્રીની આકસ્મિક વળતર મળવાપાત્ર તમામ વળતર ત્વરિત મળે તેવી માંગ કરવા રજૂઆત કરાશે તેવી બાંહેધરી આપી હતી તેમજ તેઓવતી સંલગ્ન વહીવટીતંત્રને આ બાબતે ત્વરિત સહાય મળે તે હેતુસર રજૂઆત કરશે તેમજ પરિવારને આવા દુઃખના સમયે તમામ આપ પાર્ટી નેતા પિડીત પરિવારના પડખે રહીને સાંત્વના પાઠવી પરિવારના સભ્યો સાથે મુલાકાત લીધી હતી.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.