વિસાવદર તાલુકાની ખનિજચોરી પકડવાની કોઈ અધિકારી હિંમત કરશે
વિસાવદર તાલુકાની ખનિજચોરી પકડવાની કોઈ અધિકારી હિંમત કરશે
વિસાવદરતા.વિસાવદર શહેરની પ્રજા ઉપર માત્રને માત્ર હાફ હૂંફ કરતા અધિકારીઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નદી નાળા તળાવો કે ચેકડેમો કે અન્ય જમીનોમાંથી છડેચોક માટી કાઢી રહિયા છે અને સરકારી તંત્રની મીઠી નજરમાં આ કાર્યવાહી ચાલુ છે અને જાણી જોઈને કોઈપણ પ્રકારની લિઝ ન હોવા છતાં બેફામ બનેલા ખનિજચોરો માતેલા સાંઠ ની જેમ કામગીરી કરી રહિયા છે ત્યારે કોઈ રોકવા વાળું નથી કોઈ અધિકારી આ બાબતે પહેલ કરશે કે જેમ મહાત્મા ગાંધીએ સમગ્ર ભારતમાં ફરી દેશને આઝાદી અપાવવા માટે યુવાનોને જાગૃત કરેલા હતા તેમ ફરી કોઈ ગાંધી બની વિસાવદરમાં કુંભકર્ણ ની ચીરનિદ્રામાં સુતેલા અધિકારીઓને જગાડે તો જ વિસાવદર માં કાંતિ આવશે
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.