ગોઝારિયા અને કુકરવાડાને તાલુકો બનાવવાની વાતથી મુખ્યમંત્રી અજાણ
ગોઝારીયા અને કુકરવાડાને તાલુકો બનાવવાની વાતથી મુખ્યમંત્રી તેમ ધારાસભ્યો પણ અજાણ હોવાનું માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં કુકરવાડા અને ગોઝારીયાના નવીન તાલુકાના એજન્ડાની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. નાણાપંચના કામોને એક યા બીજા બહાને વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા અટકાવવાની પાછળ ઉપરાંત વિપક્ષના સદસ્યે જિલ્લા પંચાયતના મકાન માટે જમીન ફાળવણી સહિતના નિર્ણય અંગે મુખ્યમંત્રી અને પ્રમુખના મોં ફાટ વખાણ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.