વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અમરેલી જિલ્લા દ્વારા રાહુલ ગાંધી ના પૂતળા દહન કરી વિરોધ કાર્યો
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અમરેલી જિલ્લા દ્વારા રાહુલ ગાંધી ના પૂતળા દહન કરી
વિરોધ કાર્યો
અમરલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ની યુવા પાખ બજરંગદળ દ્વારા સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અત્યંત આપતિજનક અને હિન્દુઓની લાગણીઓને આઘાત પહોંચાડનારી છે, જેના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી ના પુતળા દહન અને સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન જીવરાજ મહેતા ચોક,અમરેલી. ખાતે. બજરંગ દળ ના જિલ્લા સંયોજક વિદુરભાઈ ડાબસરા ની આગેવાની માં આયોજન કરવામાં આવેલ આતકે વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા પ્રમુખ ઇતેશભાઈ મહેતા, જિલ્લા ઉપપ્રમુખ વિજય ભાઈ દેસાઈ, બજરંગ દળ ના જિલ્લા સહ સયોજક અશ્વિન વાઢેર, જિલ્લા સહ સંયોજક જીગીશું મેહતા શહેર સંયોજક મહાવીર ભાઈ વીંછિયા, સહેર સહ સયોજક કેતન મેહતા નગર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડે મંત્રી સંજય પંડ્યા , દિલીપસિંહ પરમાર, નગર ઉપ પ્રમુખ અશોકભાઈ તન વાણી,મહેશભાઈ જળું,મયુર જેઠવા. ગૌરવ મહેતા, જીજ્ઞેશ દાફડા, બાદુરભાઈ વાળા બસૂરજ બગડા, ધ્રુવ ગડાધરા,રોહન માધાડ, વિજય ડાબસરા, યસ દવે, દીપક દવે,પ્રશાંત પરમાર, આર્યન પરમાર,ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.