બાલાસિનોર પ્રાથમિક શાળાના આચાર્ય સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ.. - At This Time

બાલાસિનોર પ્રાથમિક શાળાના આચાર્ય સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ..


આચાર્ય વિરુદ્ધ એક શિક્ષિકા બહેન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી રજૂઆત..

રજૂઆત કર્યા બાદ શિક્ષિકાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ..

બાલાસિનોર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આચાર્ય સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી હતી..

આચાર્ય અબુબકર યુ શેખ વિરુદ્ધ શિક્ષિકા ની છેડતી કરવાના આરોપ લાગ્યા હતા..

અગાઉ પણ આચાર્ય સામે ઉઠી હતી અનેક ફરિયાદો..

તમામ બાબતે મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તે અંગે તપાસ કરી આચાર્ય સામે કાર્યવાહી કરવા ગાધીનગર શિક્ષણ વિભાગમાં કરી રજૂઆત..


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.