કોડીનાર તાલુકાના ડોળાસા માંથી વાહન લઇને નિક નીકળશો તો સીધા હોસ્પિટલે જવું પડશે - At This Time

કોડીનાર તાલુકાના ડોળાસા માંથી વાહન લઇને નિક નીકળશો તો સીધા હોસ્પિટલે જવું પડશે


કોડીનાર પંથકના ડોળાસા ગામથી ત્રણ કિમીના માર્ગ ઉપર વરસાદે લીધે ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય આ ઉપરાંત સાચશવારે અકસ્માત બનવાનો બને રહ્યા હતા અને તે દિવસ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે લોકોને એમ હતું કે આ ત્રણ કિ.મી નો માર્ગ બનશે

પરંતુ એ આશા ઠગારી નીવડી હતી કારણ કે તંત્ર તો માત્ર કાકારી નાખી રોડ નવો બની ગયો હોય એમ બનાવી લીધો હતો જોકે હવે પછીના રોડ ઉપરથી વાહન પસાર થાય તો પથ્થરો બંધુક ની ગોળી ની જેમ ઉડે છે આ ઉપરાંત બાઈક લઈને નીકળો એટલે નીચે જ પડી જવાય છે જેથી લોકો તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે વહેલી તકે રોડનું નવીકરણ કરવામાં આવે એવી માંગ ઉઠાવી પામી છે

વેપારીઓએ કહ્યું ધૂળથી માલ બગડી જાય છે આ માર્ગ ઉપરથી જ્યારે વાહનો પસાર થાય ત્યારે કોઈ વાહનમાં પંચર પડે છે આ ઉપરાંત ધૂળની ડમરી ઉડે તે હોય જે દુકાનોમાં જતી હોય જેથી માલ સામાન બગડી જતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે

રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.