મહિસાગર : કડાણા તાલુકાના વેલણવાડા ખાતે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ના સંયોજક શ્રી પ્રફુલ્લ સેજલીયા ની ઉપસ્થિતિ માં પ્રાકૃતિક ખેતી વિશે કાર્યકમ યોજાયો
કડાણા તાલુકાના વેલણવાડા ખાતે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ના સંયોજક શ્રી પ્રફુલ્લ સેજલીયા ની ઉપસ્થિતિ માં પ્રાકૃતિક ખેતી વિશે કાર્યકમ યોજાયો
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ વેલણવાડા ખાતે માન્ય કલેક્ટર સાહેબ મહીસાગર તથા જિલ્લા વિકાસ અધિકાર સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકાર સાહેબ, તેમજ ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ના સયોજક શ્રી પ્રફુલ સેજલીયા દ્વારા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તેમજ મિલેટ યર 2023 વિશે ખેડૂતો ને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ નિમિત્તે મહીસાગર જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ , જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે. આર.પટેલ, જિલ્લા સંયોજક રામાભાઈ ડામોર તેમજ ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ના સંયોજક શ્રી પ્રફુલ સેજલીયા તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.