બોટાદના ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં કચરા અને ગંદકીના થર... નોનવેજ વેચાણ કરતા દુકાનદારો માસ મટનનો કચરો જ્યાં ત્યાં ફેકતા હોવાની રાવ.. ભારે દુર્ગંધ અને ગંદકીથી બીમારી ફેલાવવાનો ખતરો...સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા દુકાનો હટાવવા માંગ કરવામાં આવી... - At This Time

બોટાદના ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં કચરા અને ગંદકીના થર… નોનવેજ વેચાણ કરતા દુકાનદારો માસ મટનનો કચરો જ્યાં ત્યાં ફેકતા હોવાની રાવ.. ભારે દુર્ગંધ અને ગંદકીથી બીમારી ફેલાવવાનો ખતરો…સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા દુકાનો હટાવવા માંગ કરવામાં આવી…


એક તરફ સમગ્ર બોટાદ શહેરમાં મોહરમ તાજીયાનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ બોટાદમાં ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટીમાં સ્થાનિક રહેશો, માસ મટનનાં વેસ્ટ કચરા અને ગંદકી થી પરેશાન છે.. ગંદકીનાં કારણે મોહરમના પવિત્ર તહેવારમાં પણ સ્થાનિક રહીશો રોડ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી... લોકો આવી નાપાક ચીજ વસ્તુઓ પગમાં આવવાથી ભારે હાલકી વેઠિ રહ્યા છે... સ્થાનિક રહીશોએ અવારનવાર લેખિત અને મૌખિક વ્યવસ્થા તંત્રને રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી...

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.