અમદાવાદ ના એસ પી.રિંગ રોડ પર એક ગાડી માંથી ભારતીય બનાવટી ઈંગ્લીશ અને બિયર ની બોટલ સાથે બે ને પકડી પાડેલ - At This Time

અમદાવાદ ના એસ પી.રિંગ રોડ પર એક ગાડી માંથી ભારતીય બનાવટી ઈંગ્લીશ અને બિયર ની બોટલ સાથે બે ને પકડી પાડેલ


તા:-૧૭/૦૫/૨૦૨૪
અમદાવાદ

સ્ટેટસ મોનીટરીંગ સેલ ની રેડ પ્રોહી એકટ ગુન્હો ની કલમ હેઠળ ગુન્હો નોંધી ફરિયાદ રજીસ્ટર કરી મુજબ ગુન્હો દાખલ કર્યો છે ૬૫ (એ ઇ)૬૫,૮૧, ૮૩. ૯૮(૨),૧૧૬ બી.આઈ પી.સી.કલમ હેઠળ: ૪૬૫,૪૬૮, ૪૭૧, મુજબ ની કલમ દાખલ કરી ગુન્હો નોંધવામાં આવ્યો

રેડ ની જગ્યા સરદાર પટેલ રિંગ રોડ પર આવેલ સનાથલ ટોલ ટેક્સ પાસે સરખેજ અમદાવાદ અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ સીટી ભારતીય બનાવટી ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ:-૯૬૫/- જેની કિં:-૧.૧૬.૪૦૦/- મોબાઈલ નંગ:-૨ જેની કિં:-૨૫.૦૦૦/-સાથે કેશ:-૨૫૦૦/- સાથે (૧) વાહન જેની કિં:-૫.૦૦.૦૦૦/-દારૂ છુપાવેલ બ્લેક કલર નું કાપડ(૧) આમ ટોટલ મુદામાલ કુલ કિં:-૬.૪૩.૯૦૦/- સાથે બે વ્યક્તિ ને ઝડપી પાડેલ (૧) દુર્ગારામ શંકરરામ ઝાટ (ચૌધરી) રહે:-હાર્દનપુરા તા:-ચોંટાઉન જીલ્લો:-બાડમેર રાજસ્થાન (ડ્રાઇવર) (૨) સુરેશ પનારામ ઝાટ (ચૌધરી) રહે:-ગામ:- દુધુ તા:ધોરીમાના જીલ્લો:-બાડમેર રાજસ્થાન
પોલીસ દ્વારા ઝપ્ત કરેલ ગાડી સાથે પકડાયેલ આરોપી ઈસમ :-(૧) પ્રવીણ ઝાટ ચૌધરી રહે:-સંચોર રાજસ્થાન
દારૂ નો જથ્થો મોકલનાર મુખ્ય વ્યક્તિ
(૨) મારુતિ સ્વીફ્ટ ગાડી નંબર: Gj 06 JQ ૯૨૧૦
દારૂ નો જથ્થો એસ.પી.રિંગ રોડ પર આવેલ કમોડ સર્કલ પાસે
ડિલિવરી આપવાની હતી જે કોઈ મામા જી નામે કોઈ કસ્ટમર લેવા આવનાર હતો રેડ કરનાર ને પોલીસ અધિકારી આઈ એસ રબારી સાહેબ psi સ્ટેટસ મોનીટરીંગ સેલ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.