જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયાની સૂચનાથી માળીયા હાટીનામાં રોડના પેચની કામગીરી શરૂ
માળીયા હાટીનામાં તાજેતરમાં અતિભારે વરસાદને કારણે આર એન બી વિભાગ નીચે આવતો રેલ્વે સ્ટેશનથી સાસણ રોડ સુધી રોડમાં ખાડા પડી જતા લોકોને ભારી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેને ધ્યાને લઇ જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, સરપંચ જીતુભાઇ સીસોદીયા સહિતના આગેવાનોએ લોકોને ભારી મુશ્કેલીના પડે તેને ધ્યાને લઇ તાત્કાલિક રોડ પર પેચની કામગીરી શરૂઆત કરાવતા લોકોમાં ખુશી માહોલ છવાવ્યો હતો
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.