રાજકોટ રેલ્વે સ્ટેશન પર પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ પડી જતા દેવદૂત બનીને આવેલ પોલીસ કોન્સ્ટેબલે બચાવ્યો જીવ
આજ રોજ રાજકોટ રેલ્વે સ્ટેશન પર દુરન્ટો એક્સ ટ્રેન માં એક વૃદ્ધ પુરુષ ચાલતી ટ્રેનમાં ચડવા જતા નીચે પડી જતાં પોલીસ કોન્સટેબલ જયેશભાઈ નાથાભાઈએ બહાદુરીથી વૃદ્ધનો જીવ બચાવ્યો.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
