નાગલપર ગામના લોકોની પશુ પ્રત્યે સહાનીય કામગીરી - At This Time

નાગલપર ગામના લોકોની પશુ પ્રત્યે સહાનીય કામગીરી


(રિપોર્ટર- રાહુલ સાંકળિયા)
બોટાદ જીલ્લાના નાગલપર ગામમાં એક કુતરીને ડિલિવરી સમયે અસહ્ય પીડા સહન થતાં ગામના લોકોએ તેની જરુરી સારવાર પશુ ડૉક્ટર પાસે કરાવી,પરંતુ તેમા ફેર ના પડતા ગામના લોકો એ પ્રાઇવેટ સ્પેશિયલ એમ્બ્યુલન્સ બોલવીને જૂનાગઢ સારવાર અર્થ ખસેડવામાં આવી. ગામના લોકો કુતરી અને એક ગલુડિયાનો જીવ બચવી નાગલપરના લોકો એ સહાની કામગીરી કરી.ગામ લોકોએ કૂતરીની સારવાર માટે તન મન અને ધન થી પશુ પ્રત્યે કામગીરી કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image