ઠાસરા ધારાસભ્ય વિધ્યાર્થી ઓના હિતમાં રજુઆત ના પગલે સેવાલિયા સહિતના વિવિધ ૧૨ ટ્રીપો શરૂ કરવામાં આવી
માંગણી કરતા ૧૨ જેટલી ટ્રીપો શરૂ કરવામાં આવશે. ૧૫ જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓને હવેથી આ સુવિધાનો લાભ મળશે
ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ ની વિદ્યાર્થીઓના હિતમાં રજુઆત ના પગલે સેવાલિયા સહિત ના વિવિધ ૧૨ ટ્રીપો શરૂ કરવામાં આવી. ગળતેશ્વરના 15થી વધુ ગામડાઓ માટે 12 એસટી ટ્રીપો શરૂ કરાશે
ગળતેશ્વર તાલુકાના અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓને એસટી બસનો પાસ હોવાછતા તેઓને ખાનગી વાહનોમાં જીવના જોખમી ભાડુ ખર્ચીને મુસાફરી કરવાની ફરજ પડી રહી હતી . આજ રોજ માન.ધારા સભ્યશ્રી, યોગેન્દ્રસિંહ પરમાર ૧૧૯-ઠાસરા મતવિસ્તાર નાઓની રજુઆત મુજબ આજ રોજ બાલાસિનોર ડેપો ખાતેના ડેપો મેનેજરશ્રી કૌશિકભાઇ આર.પટેલના દ્રારા રજુઆત મુજબના ગળતેશ્વર,સેવાલીયા તાલુકાના ગામ જેવા કે વણાંકબોરી, લકકડીયા નવા વનોડા,જુના વનોડા, આંબા, મહીઈટાડી સિંગોડી પરબીયા,બર્મા, વેલાના મુવાડા,હાડીયા, હડમતીયા,નવારોઝવા તથા જુના રોઝવા, મેનપુરા જેવા ગામોના વિધાર્થીઓને સીધો લાભ શારદા મંદિર હાઇસ્કુલ/પ્રાથમિક શાળાના અભ્યાસ અર્થે મળી રહે તે હેતુથી માન.ધારા સભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર ૧૧૯-ઠાસરા તથા આચાર્ય શ્રી સંજયભાઇ પટેલ તથા તા,પં.સદસ્યશ્રી કમલભાઇ પટેલ અને રિપનભાઇ સામાજીક કાર્યકર તેમજ સરપંચશ્રી જતીનભાઇ પટેલ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતીમાં (૧૨) ટ્રીપોનું સંચાલન હાથ ધરવાનો આરંભ કરેલ જેથી ગ્રામજનોએ સહાનુભુતિ પુર્વક આદરમાન કરેલ
ગળતેશ્વરના 15થી વધુ ગામડાઓ માટે 12 એસટી ટ્રીપો શરૂ કરાશે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.